ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"કાશીમા કાબરી પાછળ દોડ્યા." આપેલ વાક્યને ભાવેપ્રયોગમાં પરિવર્તિત કરો.

કાશીમાથી કાબરી પાછળ દોડાય છે.
કાશીમા દોડ્યા અને કાબરી દોડી.
એક પણ વિધાન સાચું નથી.
કાશીમાથી કાબરી પાછળ દોડાયું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સંધિ બાબતે ખોટો હોય તે વિકલ્પ શોધો.

નિઃ + ધન = નિર્ધન
નિઃ + રસ = નિરસ
દુઃ + ગુણ = દુર્ગુણ
નિઃ + આહાર =નિરાહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
છંદ ઓળખાવો.
'ચોમાસું તો ખાસું ખૂબ, દીસે દુનિયા ડૂબાડૂબ,
લોક ઉચારે રાગ મલાર, ખેતર વાવે ખેતીકાર.'

શિખરિણી
અનુષ્ટુપ
ચોપાઈ
દોહરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયા શબ્દની બંને જોડણી માન્ય નથી.

તરબૂચ-તડબૂચ
લિપિ-લિપી
વસ્તી-વસતિ-વસતી
વ્યથિત-વ્યથીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP