ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.
લખવું વાંચવું એ કંઈ કેળવણી નથી.

ભવિષ્ય કૃદંત
વિધ્યર્થ કૃદંત
વર્તમાન કૃદંત
સબંધ કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ભાગતા ભૂતની ચોટલી પણ સારી - કહેવતનો અર્થ.

ભૂતની ચોટલી નસીબદારને મળે
માણસ છેવટે તો સ્વાર્થી નિર્ણય લે છે.
ભૂતની ચોટલી કોઈ પકડી ન શકે
ગુમાવવાનું જ હોય તો જેટલું બચાવાય તેટલું સારુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલ વાક્યમાંથી સાદા વાકયો છૂટા પાડો.
આ ઝઘડો જેમ અકારણ શરૂ થતો તેમ અકારણ બંધ પણ થઈ જતો.

આ ઝઘડો અકારણ શરૂ થતો. અકારણ બંધ થઈ જતો.
આ ઝઘડો અકારણ શરૂ થતો. આ ઝઘડો અકારણ બંધ પણ થઈ જતો.
આ ઝઘડો શરૂ થતો. આ ઝઘડો બંધ થઈ જતો.
આ ઝઘડો થતો. ઝઘડો બંધ થઈ જતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP