ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : તેણે વાદળી ચડ્ડી પહેરી હતી. ચડ્ડી હતી વાદળી તેણે ચડ્ડી હતી વાદળી તેણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : આ ઈન્દ્રાસન અણગણ્યા અપરાધોનું જન્મસ્થાન. ઉત્પ્રેક્ષા રૂપક અનન્વય શ્લેષ ઉત્પ્રેક્ષા રૂપક અનન્વય શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રિયાપદના મુખ્ય અર્થો કેટલા છે ? ત્રણ છ બે પાંચ ત્રણ છ બે પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉત્પ્લવની સંધિ કઈ ? ઉત્ + પ્લવ ઉદ્ + પ્લવ ઉજ્ + પ્લવ ઉચ્ + પ્લવ ઉત્ + પ્લવ ઉદ્ + પ્લવ ઉજ્ + પ્લવ ઉચ્ + પ્લવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઘરમાંથી ઉંદરને બહાર કાઢો. - રેખાંકિત પદ કઈ વિભક્તિ ધરાવે છે ? ચોથી બીજી સાતમી પાંચમી ચોથી બીજી સાતમી પાંચમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "બારણે હાથી ઝૂલવા" રૂઢિપ્રયોગનો અર્થ આપો ? ગજા ઉપરાંતનો ખર્ચ કરવો ખૂબ શ્રીમંત હોવુ હાથી પાળવો ખૂબ ગરીબ હોવુ ગજા ઉપરાંતનો ખર્ચ કરવો ખૂબ શ્રીમંત હોવુ હાથી પાળવો ખૂબ ગરીબ હોવુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP