ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"અક્ષર લેશન કરે છે" સાદા વાક્યને પ્રેરક વાક્યમાં ફેરવતાં કયું વાક્ય બનશે ?

અક્ષય લેશન કરશે
અક્ષય લેશન કરાવશે
અક્ષયથી લેશન કરાય છે.
અક્ષય લેશન કરાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ’ - રેખાંકિત સંયોજક કયા પ્રકારનું છે ?

સંયોજક નથી.
સમુચ્ચયવાચક
વિરોધવાચક
વિકલ્પવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'લિયે લાલો અને ભરે હરદા' કહેવતનો સાચો અર્થ લખો.

એક વ્યક્તિ ન કરવાના કામ કરે અને અન્ય નિર્દોષને એની સજા ભોગવવી પડે
ખાડો ખોદે તે પડે
એક ભૂખ્યો બીજા ભૂખ્યાને શું ખવડાવે?
સરકાર પૈસા વાપરે અને પ્રજા વેરો ભરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP