ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : મહાવીર દ્વંદ્વ દ્વિગુ ઉપપદ કર્મધારય દ્વંદ્વ દ્વિગુ ઉપપદ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ચક્ષુ:શ્રવા' કોને કહેવાય ? કાનથી સાંભળનાર કાનથી બહેરો આંખોથી અંધ આંખોથી સાંભળનાર કાન અને આંખોથી પારખનાર કાનથી સાંભળનાર કાનથી બહેરો આંખોથી અંધ આંખોથી સાંભળનાર કાન અને આંખોથી પારખનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ' - અલંકાર ઓળખાવો. રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખુદ પૈસા કમાઈને જુઓ એટલે કેમ વાપરવા તે સમજાશે. - રેખાંકિત પદ શું છે ? ક્રિયાપદ સંજ્ઞા વિશેષણ સર્વનામ ક્રિયાપદ સંજ્ઞા વિશેષણ સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી દર્શાવો. પ્રતીતી પ્રતીતિ પ્રતિતિ પ્રતિતી પ્રતીતી પ્રતીતિ પ્રતિતિ પ્રતિતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મર્મમાં કહેવું હોય કે કટાક્ષ કરવો હોય ત્યારે શેનો પ્રયોગ થાય છે ? કેવળ પ્રયોગ વિકારી પ્રયોગ કાકુ પ્રયોગ ભાવે પ્રયોગ કેવળ પ્રયોગ વિકારી પ્રયોગ કાકુ પ્રયોગ ભાવે પ્રયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP