ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : રૂપિયા ભરવાની સાંકડી લાંબી કોથળી વાંસણી વાંસલો વાંગળી વાંસોડ વાંસણી વાંસલો વાંગળી વાંસોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ધૂણી ધખે મારા ધૈર્યની જલતુ જીવનકાષ્ઠ' - આ પંક્તિનો અલંકાર જણાવો. ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સંશયાત્મા વિનશ્યતિ' નો ખરો અર્થ થાય ___ ત્યાગ કરો અને સુખ ભોગવો મારા ભક્તનો કદી નાશ થતો નથી. વહેમ રાખનારનો વિનાશ થાય છે. જેવું કર્મ તેવું ફળ ત્યાગ કરો અને સુખ ભોગવો મારા ભક્તનો કદી નાશ થતો નથી. વહેમ રાખનારનો વિનાશ થાય છે. જેવું કર્મ તેવું ફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાનાર્થી શબ્દ લખો : 'ઓશ' ઝાકળ છાતી મૃગજળ કઠોળ ઝાકળ છાતી મૃગજળ કઠોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિલાસે પણ સફેદ વસ્ત્ર પહેર્યું હતું આ વાક્યનો નિપાત દર્શાવો. પણ વસ્ત્ર સફેદ હતું પણ વસ્ત્ર સફેદ હતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું ક્રિયાપદ સકર્મક ન કહેવાય ? ખેંચવું ચાલવું લખવું વાંચવું ખેંચવું ચાલવું લખવું વાંચવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP