• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સમાનાર્થી શબ્દ લખો : રિપુ

મિત્ર
અરિ
રાક્ષસ
સીધું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મોડી મોડી ખબર પડી, બા તું જ છો જ્યોતિધામ ! છંદ લખો.

મંદાક્રાન્તા
હરિગીત
પૃથ્વી
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે દર્શાવેલ સંધિ માટેનો સાચો શબ્દ જણાવો.
પ્ર + અર્થ + ના

પ્રાર્થના
પરઅર્થના
પ્રાથના
પ્રઅર્થના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'ઉદગ્રીવ' શબ્દનો સમાસ જણાવો.

તત્પુરુષ
અવ્યયી
ઉપપદ
બહુવ્રીહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'તેણે કાંસકીથી વાળ ઓળ્યા' - રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો.

પ્રથમા
દ્વિતીયા
ચતુર્થી
તૃતીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'સરંગટ' શબ્દનો અર્થ જણાવો.

શ્યામવર્ણવાળી
મિથ્યાભિમાની
તાબે થયેલ
ઘૂંઘટવાળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ભારતની ભૂગોળ (Geography of India) Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US