ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિપીન' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? ચંદ્ર બગીચો જંગલ રાત્રિ ચંદ્ર બગીચો જંગલ રાત્રિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બેઠો બેઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાં'- પંક્તિ કયા છંદમાં છે ? હરિણી મંદાક્રાંતા પૃથ્વી હરિગીત હરિણી મંદાક્રાંતા પૃથ્વી હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મારી આંખે કંકુના સૂરજ...' કાવ્ય કયા કવિનું છે ? ઉમાશંકર જોષી રાવજી પટેલ રમેશ પારેખ સ્નેહરશ્મિ ઉમાશંકર જોષી રાવજી પટેલ રમેશ પારેખ સ્નેહરશ્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ છૂટી પાડો - લાભાલાભ લાભ + અલાભ લાભા + લાભ એકેય નહીં લાભ + લાભ લાભ + અલાભ લાભા + લાભ એકેય નહીં લાભ + લાભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મેં પ્રેમમાં તડપતા મમ શાંતિ ખોઈ' - પંક્તિનો છંદ ઓળખાવો. મંદાક્રાંતા વસંતતિલકા શિખરિણી પૃથ્વી મંદાક્રાંતા વસંતતિલકા શિખરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ રવાનુકારી છે ? ચા-બા વાસણ બાસણ પાણી બાણી ટપટપ ચા-બા વાસણ બાસણ પાણી બાણી ટપટપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP