ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની પંક્તિ કયા છંદમાં છે તે લખો.વહેંચી લેવો હા, જન જન મહીં સ્નેહ નકરો ! હરિગીત મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી હરિગીત મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિપાત લખો : બસ ગામ બહાર જ ઊભી રહી ગઈ. જ બસ રહી ગામ જ બસ રહી ગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિપાત લખો : 'હું આજે પણ એમની હાજરી અનુભવી શકું છું.' છું પણ હાજરી હું છું પણ હાજરી હું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સુકા ઘાસના પૂળાનું ખડકલું - શબ્દસમૂહ માટે એક શબ્દ. તગાવી થપ્પો ઓઘલી ડુંગરી તગાવી થપ્પો ઓઘલી ડુંગરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છોકરો છોકરી જોવા આવ્યો હતો. - કૃદંત ઓળખાવો. ભૂતકૃદંત હેત્વર્થકૃદંત વિધ્યર્થકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત હેત્વર્થકૃદંત વિધ્યર્થકૃદંત વર્તમાનકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે ? મુહૂર્ત રવિન્દ્ર વૈજ્ઞાનીક પ્રજાકિય મુહૂર્ત રવિન્દ્ર વૈજ્ઞાનીક પ્રજાકિય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP