ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી 'વારી' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? પાણિ સરોવર પાણી ઘોડો પાણિ સરોવર પાણી ઘોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ક્રિયાપદનો પ્રકાર નથી ? સહાયકારક દ્વિકર્મક શીલાર્થક અકર્મક સહાયકારક દ્વિકર્મક શીલાર્થક અકર્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કેટલાક સ્વાતંત્ર્યવીરોને અહિંસાના માર્ગ પસંદ ન પડ્યો. જેમકે, સુભાષચંદ્ર બોઝ. - સંયોજકનો પ્રકાર ઓળખાવો. દેષ્ટાંતવાચક પર્યાયવાચક શરતવાચક પરિણામવાચક દેષ્ટાંતવાચક પર્યાયવાચક શરતવાચક પરિણામવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ પાણીનો પર્યાય નથી ? ઉદક અંબુ સરસી સલિલ ઉદક અંબુ સરસી સલિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બળદગાડી' શબ્દમાં કયો સમાસ છે ? ઉપપદ મધ્યમપદલોપી તત્પુરુષ કર્મધારય ઉપપદ મધ્યમપદલોપી તત્પુરુષ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યનો અલંકાર ઓળખાવો. શિયાળો ઈ શિયાળો સજીવારોપણ રૂપક વ્યાજ સ્તુતિ અનન્વય સજીવારોપણ રૂપક વ્યાજ સ્તુતિ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP