ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો :ડુંગર કેરી ખીણમાં, ગાંભુ નામે ગામ,ખેતી કરતો ખંતથી, પટેલ પાંચો નામ. ચોપાઈ મનહર દોહરો અનુષ્ટુપ ચોપાઈ મનહર દોહરો અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? પરિચિત પરીચીત પરીચિત પરિચીત પરિચિત પરીચીત પરીચિત પરિચીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પાણી વગરની રેતાળ જગ્યા' શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ઉષ્ણ પ્રદેશ મરુભૂમિ ખારો પ્રદેશ શીત પ્રદેશ ઉષ્ણ પ્રદેશ મરુભૂમિ ખારો પ્રદેશ શીત પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નવરાત્રી' શબ્દનો સમાસ જણાવો. કર્મધારય મધ્યમપદલોપી દ્વિગુ બહુવ્રીહી કર્મધારય મધ્યમપદલોપી દ્વિગુ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કામિની કોકિલા કેલી કૂજન કરે' - અલંકાર ઓળખાવો આંતરપ્રાસ શ્લેષ વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ શ્લેષ વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અકર્મક ક્રિયાપદ સિવાયનો વિકલ્પ પસંદ કરો. હસવું ઊઠવું સૂવું કહેવું હસવું ઊઠવું સૂવું કહેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP