ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'દાબી ન શકાય એવું.' અદમ્ય અભિભૂત અનુસ્યૂન અદ્ભુત અદમ્ય અભિભૂત અનુસ્યૂન અદ્ભુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંજ્ઞાનો પ્રકાર લખો. 'તેના મોં પર (હાસ્ય) રેલાઈ ગયું.' સમૂહવાચક જાતિવાચક વ્યક્તિ વાચક ભાવવાચક સમૂહવાચક જાતિવાચક વ્યક્તિ વાચક ભાવવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો અર્થાલંકાર નથી ? યમક શ્લેષ વ્યતિરેક દ્રષ્ટાંત યમક શ્લેષ વ્યતિરેક દ્રષ્ટાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જેની ત્રણે બાજુ પાણી હોય તેવો ભૂમિ ભાગ' - માટે એક શબ્દ કયો ? રણદ્વીપ ત્રિકલ્પ દ્વીપકલ્પ અખાત રણદ્વીપ ત્રિકલ્પ દ્વીપકલ્પ અખાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જોડણી બાબતે ખોટા શબ્દવાળો વિકલ્પ શોધો. ભુલચુક શીર્ષાસન ભુલભુલામણું ઈસ્તરી ભુલચુક શીર્ષાસન ભુલભુલામણું ઈસ્તરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા છંદમાં આઠમા અક્ષરે યતિ આવે છે ? મંદાક્રાન્તા પૃથ્વી સ્ત્રગ્ધરા શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી સ્ત્રગ્ધરા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP