ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પાણી બતાવવું' - રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે ? તાકાતનો પરચો બતાવવો પાણીમાંની ગંદકી બતાવવી પાણી કેવું છે તે બતાવવું હાથ બતાવવો તાકાતનો પરચો બતાવવો પાણીમાંની ગંદકી બતાવવી પાણી કેવું છે તે બતાવવું હાથ બતાવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારી વાત સાંભળી સૌ હસી પડ્યાં. - રેખાંકિત ક્રિયાપદને ઓળખાવો. દ્વિકર્મક અકર્મક સંયુક્ત ક્રિયાપદ સકર્મક દ્વિકર્મક અકર્મક સંયુક્ત ક્રિયાપદ સકર્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એક માણસ લુચ્ચો દેખાય છે - આ વાક્યમાં પુરક પદ લુચ્ચો છે ? વિશેષણ સર્વનામ સંજ્ઞા કૃદંત વિશેષણ સર્વનામ સંજ્ઞા કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાનાર્થી શબ્દો લખો : 'ધરતી' વાલુકા પ્રથમી કવિતા વિપિન વાલુકા પ્રથમી કવિતા વિપિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ લખો : 'દરગુજર કરવું' માફ કરવું વિસરાઈ જવું ખોટ પૂરવી બેધ્યાન રહેવું માફ કરવું વિસરાઈ જવું ખોટ પૂરવી બેધ્યાન રહેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "પ્રબુદ્ધ" નો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ? સમજુ મૂઢ સતેજ જ્ઞાની સમજુ મૂઢ સતેજ જ્ઞાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP