ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરુદ્ધાર્થી શબ્દ લખો : 'વ્યષ્ટિ' દ્રષ્ટિ સમષ્ટિ વૃષ્ટિ સમદ્ષ્ટિ દ્રષ્ટિ સમષ્ટિ વૃષ્ટિ સમદ્ષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દની જોડણી ખોટી છે ? વિદ્યાર્થીનિ શિખવણી ઘુઘરિયાળ દિવેલિયું વિદ્યાર્થીનિ શિખવણી ઘુઘરિયાળ દિવેલિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વ્યોમ તો વ્યોમના જેવું, સિંધુ યે સિંધુના સમો - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. સ્વભાવોક્તિ રૂપક અનન્વય વ્યતિરેક સ્વભાવોક્તિ રૂપક અનન્વય વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ - સૂત્ર કયું છે ? યમનસભલગા મરભનયયય જસજસયલગા મસજસતતગા યમનસભલગા મરભનયયય જસજસયલગા મસજસતતગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો 12 અક્ષર ધરાવતો છંદ નથી ? દ્વતવિલંબિત વંશસ્થ ઇન્દ્રવંશા ઇન્દ્રવજા દ્વતવિલંબિત વંશસ્થ ઇન્દ્રવંશા ઇન્દ્રવજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અયોગ્ય સંધિ જોડાણ પસંદ કરો. અન્ + અધિકાર = અનાધિકાર સમ્ + અક્ષ = સમક્ષ સમ્ + ઋદ્ધિ = સમૃદ્ધિ અન્ + અભ્યાસ = અનભ્યાસ અન્ + અધિકાર = અનાધિકાર સમ્ + અક્ષ = સમક્ષ સમ્ + ઋદ્ધિ = સમૃદ્ધિ અન્ + અભ્યાસ = અનભ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP