ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બે પદને જોડવાનું કાર્ય ભાષાનો કયો ઘટક કરે છે ? નામયોગી અનુગ અને નામયોગી નામ અનોગ નામયોગી અનુગ અને નામયોગી નામ અનોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી શોધો. પ્રોષીતભતૃકા પ્રોષિતભતૃકા પ્રોશિતભરતૃકા પ્રોષિતભરતુકા પ્રોષીતભતૃકા પ્રોષિતભતૃકા પ્રોશિતભરતૃકા પ્રોષિતભરતુકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તુમડીના કાંકરા' - રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે ? સમજી ન શકાય તેવી વાત વગર મહેનતે વિધ્ન ટાળવું તંગી હોવી પડતી આવવી સમજી ન શકાય તેવી વાત વગર મહેનતે વિધ્ન ટાળવું તંગી હોવી પડતી આવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ જણાવો. ઉપકાર × અપકાર નેહ × સ્નેહ ગર્વ × અભિમાન ઠાઠ × વૈભવ ઉપકાર × અપકાર નેહ × સ્નેહ ગર્વ × અભિમાન ઠાઠ × વૈભવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેઓ નિરંતર ઈશ્વરનું ભજન કર્યા કરે છે. - ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. રીતવાચક નિશ્ચયવાચક સમયવાચક સંભાવનાવાચક રીતવાચક નિશ્ચયવાચક સમયવાચક સંભાવનાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હરિણી છંદનું બંધારણ જણાવો. ય ય ય ય જ સ જ સ ય લ ગા મ ભ ન ત ત ગા ગા ન સ મ ર સ લ ગા ય ય ય ય જ સ જ સ ય લ ગા મ ભ ન ત ત ગા ગા ન સ મ ર સ લ ગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP