ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સહાનુભૂતી' શબ્દની સાચી જોડણી જણાવો. સહાનૂભૂતિ સહાનુભૂતિ સહાનુભુતિ સહાનુભુતી સહાનૂભૂતિ સહાનુભૂતિ સહાનુભુતિ સહાનુભુતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી જોડણી જણાવો. પિપૂડું ફૂદીનો કીમિયો સુરીલું પિપૂડું ફૂદીનો કીમિયો સુરીલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મેં પ્રેમમાં તડપતા મમ શાંતિ ખોઈ' - પંક્તિનો છંદ ઓળખાવો. પૃથ્વી શિખરિણી વસંતતિલકા મંદાક્રાંતા પૃથ્વી શિખરિણી વસંતતિલકા મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા શબ્દોમાંથી વિશેષણ શોધો. નિત્ય આરંભ પાર્થિવ ચોપડી નિત્ય આરંભ પાર્થિવ ચોપડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ લખો : રઘુ + ઉત્તમ રઘૂત્તમ રઘોત્તમ રઘૂતમ રઘુત્તમ રઘૂત્તમ રઘોત્તમ રઘૂતમ રઘુત્તમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઘણું વાંચ્યું છતાં તંબૂરોય આવડ્યું નહીં. - રેખાંકિત પદની ઓળખ આપો. ક્રિયાવિશેષણ એક પણ નહીં ક્રિયાપદ વિશેષણ ક્રિયાવિશેષણ એક પણ નહીં ક્રિયાપદ વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP