ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શિયાળામાં ગુલાબી ઠંડી પડે છે' પ્રસ્તુત વાક્યમાં 'ગુલાબી' શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો. ક્રિયાવિશેષણ સંજ્ઞા સંયોજક વિશેષણ ક્રિયાવિશેષણ સંજ્ઞા સંયોજક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પર્યાયની આ યાદીમાં એક વિરોધી ઘુસી ગયું છે. કાઢો બહાર. રવિ-સૂર્ય જવાર-ભાટા પિયક્કડ-શરાબી ઈબાદત-પૂજા રવિ-સૂર્ય જવાર-ભાટા પિયક્કડ-શરાબી ઈબાદત-પૂજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કોશા પ્રદર્શનમાં ચિત્રો જુએ છે.' - રેખાંકિત શબ્દમાં કઈ વિભક્તિ છે ? દ્વિતીયા તૃતીયા ચતુર્થી પ્રથમા દ્વિતીયા તૃતીયા ચતુર્થી પ્રથમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મતિ મરી જવી - રૂઢિપ્રયોગનો શો અર્થ થાય છે ? મડાગાંઠ પડવી બેધ્યાનપણામાંથી સ્વસ્થ થવું બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી મન મરી જવું મડાગાંઠ પડવી બેધ્યાનપણામાંથી સ્વસ્થ થવું બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી મન મરી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'હાથી' માટે કયો પર્યાય સાચો છે ? મૃગેશ કુંજર કંથા હથ્થ મૃગેશ કુંજર કંથા હથ્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વહુનું ___ આવ્યું છે. - ખાલીજગ્યામાં સાચો શબ્દ મૂકો. શ્રીમંત સિમંત સીમંત શીમંત શ્રીમંત સિમંત સીમંત શીમંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP