ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'દરેક રવાનુકારી દ્વિરુક્તિ હોય છે પણ દરેક દ્વિરુક્તિ અને રવાનુકારી હોતા નથી.' -આ વિધાન કોનું છે ? અસત્ય સત્ય કોઈ નહીં અર્ધસત્ય અસત્ય સત્ય કોઈ નહીં અર્ધસત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સ્વચ્છ' શબ્દની સાચી સંધિ જણાવો. સુ + અચ્છ સ્વ + ચ્છ સૂ + અચ્છ સ્વ + અચ્છ સુ + અચ્છ સ્વ + ચ્છ સૂ + અચ્છ સ્વ + અચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ___ એ અપેક્ષિત ઈચ્છનીય લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યારે ઉદભવતો આવેગ છે. આનંદ હતાશા સંઘર્ષ વ્યગ્રતા આનંદ હતાશા સંઘર્ષ વ્યગ્રતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોષના ક્રમમાં ગોઠવતા સૌથી પહેલો શબ્દ કયો આવે ? ક્ષમા સ્નેહ વીરતા ખ્વાબ ક્ષમા સ્નેહ વીરતા ખ્વાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અઢાર વરણ જેને વહોરવાને આવે- રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. સંખ્યાવાચક ગુણવાચક રંગવાચક પરિણામવાચક સંખ્યાવાચક ગુણવાચક રંગવાચક પરિણામવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સુરત તું જ રડતી સૂરત' - પંક્તિનો અલંકાર જણાવો. ઉપમા યમક શ્લેષ વ્યતિરેક ઉપમા યમક શ્લેષ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP