ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'હવનમાં હાડકું' કહેવતનો અર્થ આપો. હવન કરવામાં હાડકા નાખવા શુભ કાર્ય કરવા એક સાથે બે કામ કરવા શુભ કાર્યમાં વિઘ્ન નાખવું હવન કરવામાં હાડકા નાખવા શુભ કાર્ય કરવા એક સાથે બે કામ કરવા શુભ કાર્યમાં વિઘ્ન નાખવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ફક્ત દસ મિનિટમાં આવી જાઓ' - આ વાક્યમાંથી નિપાત શોધો. મિનિટમાં આવી ફક્ત દસ મિનિટમાં આવી ફક્ત દસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વૈખરી' શબ્દનો અર્થ જણાવો. નાહકની વહોંરેલી પીડા અસ્ત વ્યસ્ત પડેલો ઘરનો સામાન વણસેલા સંબંધો સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી નાહકની વહોંરેલી પીડા અસ્ત વ્યસ્ત પડેલો ઘરનો સામાન વણસેલા સંબંધો સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "યથાયોગ્ય" કયા પ્રકારનો સમાસ છે ? કર્મધારય સમાસ અવ્યયીભાવ સમાસ દ્વંદ્વ સમાસ ઉપપદ સમાસ કર્મધારય સમાસ અવ્યયીભાવ સમાસ દ્વંદ્વ સમાસ ઉપપદ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું ઉદાહરણ દ્વંદ્વ સમાસનું નથી ? શ્વેતશ્યામ અહર્નિશ જગન્નાથ મોહમાયા શ્વેતશ્યામ અહર્નિશ જગન્નાથ મોહમાયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો અર્થાલંકાર નથી ? યમક દ્રષ્ટાંત શ્લેષ વ્યતિરેક યમક દ્રષ્ટાંત શ્લેષ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP