ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'મહેનત કરે કોઈકને એનું ફળ લઈ જાય બીજા' - એવો અર્થ ધરાવતી કહેવતોમાં કયું જૂથ અસંગત છે ?

કમાય ટોપી વાળા ને ઉડાવે ધોતીવાળા - રામનું સપનું ભરતને ફળ્યું
વાવનાર વાવે ને લણે લવજી - વાવનાર વાવેને લણે બીજા
ભેંસ ચારે ભાણાજી અને વરત ખાય વહાલિયો - નીચી બોરડી સૌ કોઈ ઝૂડે
ખોદે ઉંદરને ભોગવે ભોરિંગ - આંધળુ દળે ને કૂતરુ ચગળે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલાં વાક્યોમાંથી ખરું વાક્ય ઓળખી બતાવો.

'હું ગીત ગાઉં છું - વાક્ય કર્મણિપ્રયોગ ગણાય
તેનું રૂપ અદ્ભૂત છે. - આ વિધાન વાક્ય છે.
નો-ની-નું-નાં - આ પ્રત્યયો પાંચમી વિભક્તિના છે.
કિંમત એટલે પૈસા - આ નિષેધ વાક્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP