ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. વળગવુ - વાળગેલું બીવું - બીક સડવું - સડો શોધવું - શોભા વળગવુ - વાળગેલું બીવું - બીક સડવું - સડો શોધવું - શોભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ શોધીને લખો. દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે જીવનવાડી કરમાઈ ગઈ હૈયુ જાણે હિમાલય તેનું રૂદન સાંભળીને દવાખાનાની દીવાલો ધ્રૂજી ઉઠી દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે જીવનવાડી કરમાઈ ગઈ હૈયુ જાણે હિમાલય તેનું રૂદન સાંભળીને દવાખાનાની દીવાલો ધ્રૂજી ઉઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઠીક છે, હવે હું જઈને કહી આવીશ. - કયા પ્રકારનું ક્રિયાવિશેષણ છે ? પ્રમાણવાચક સંભાવનાર્થ સ્વીકારવાચક નકરવાચક પ્રમાણવાચક સંભાવનાર્થ સ્વીકારવાચક નકરવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નામના અર્થમાં વધારો કરે તેને શું કહેવાય છે ? ક્રિયાપદ સર્વનામ કૃદંત વિશેષણ ક્રિયાપદ સર્વનામ કૃદંત વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? ગુણાંક, ગોળાર્ધ, ગાંઠ, ગ્રંથ, ગ્રહ ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ, ગ્રહ, ગ્રંથ ગ્રહ, ગ્રંથ, ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ, ગ્રંથ, ગ્રહ ગુણાંક, ગોળાર્ધ, ગાંઠ, ગ્રંથ, ગ્રહ ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ, ગ્રહ, ગ્રંથ ગ્રહ, ગ્રંથ, ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ, ગ્રંથ, ગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘યાદ આવે છે તુજ મુખ સખી! આંગળી-હોઠ મૂક્યું! -અલંકાર ઓળખાવો. પૃથ્વી શાર્દૂલવિક્રીડિત મંદાક્રાંતા શિખરિણી પૃથ્વી શાર્દૂલવિક્રીડિત મંદાક્રાંતા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP