ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "કાશીમા કાબરી પાછળ દોડ્યા." આપેલ વાક્યને ભાવેપ્રયોગમાં પરિવર્તિત કરો. કાશીમા દોડ્યા અને કાબરી દોડી. કાશીમાથી કાબરી પાછળ દોડાયું. એક પણ વિધાન સાચું નથી. કાશીમાથી કાબરી પાછળ દોડાય છે. કાશીમા દોડ્યા અને કાબરી દોડી. કાશીમાથી કાબરી પાછળ દોડાયું. એક પણ વિધાન સાચું નથી. કાશીમાથી કાબરી પાછળ દોડાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેઓ પુરુષાર્થ કરવામાં પાછા નહીં પડે. - રેખાયુક્ત શબ્દમાં કયું સર્વનામ રહેલું છે ? સાપેક્ષ અનિશ્ચયવાચક પુરુષવાચક દર્શકવાચક સાપેક્ષ અનિશ્ચયવાચક પુરુષવાચક દર્શકવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારે હવે ખરેખર વાંચવાની જરૂર છે. - રેખાંકિત ક્રિયાવિશેષણ કયા પ્રકારનું છે ? નિશ્રયવાચક એક પણ નહીં રીતવાચક પ્રમાણવાચક નિશ્રયવાચક એક પણ નહીં રીતવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી શોધો. મુલ્યપત્રિકા મૂલ્યપત્રીકા મૂલ્યપત્રિકા મુલ્યપત્રીકા મુલ્યપત્રિકા મૂલ્યપત્રીકા મૂલ્યપત્રિકા મુલ્યપત્રીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? મંત્ર, મુગ્ધ, મુદ્દલ, મુહૂર્ત મુદ્દલ, મુહૂર્ત, મુગ્ધ, મંત્ર મંત્ર, મુદ્દલ, મુહુર્ત, મુગ્ધ મુદ્દલ, મુગ્ધ, મુહૂર્ત, મંત્ર મંત્ર, મુગ્ધ, મુદ્દલ, મુહૂર્ત મુદ્દલ, મુહૂર્ત, મુગ્ધ, મંત્ર મંત્ર, મુદ્દલ, મુહુર્ત, મુગ્ધ મુદ્દલ, મુગ્ધ, મુહૂર્ત, મંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. શિલ્પ શ્ + ઈ + લ્ + અ + પ્ + અ શ્ + ઈ + લ્ + પ્ + અ શ્ + અ + લ્ + પ્ + અ શ્ + ઉ + લ્ + પ્ + અ શ્ + ઈ + લ્ + અ + પ્ + અ શ્ + ઈ + લ્ + પ્ + અ શ્ + અ + લ્ + પ્ + અ શ્ + ઉ + લ્ + પ્ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP