ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંથી 'નિપાત' શોધી લખો.ભૂલચૂક માફ કરશોજી માફ કરશો જી ભૂલચૂક માફ કરશો જી ભૂલચૂક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.પૂરીઓ વણતા વણતા મેં કહ્યું. ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત હેત્વર્થકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત હેત્વર્થકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ષષ્ + આનન = ___ ષડાનન ષષનાન ષશાનન ષષાનન ષડાનન ષષનાન ષશાનન ષષાનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "વાડ ચીભડાં ગળે" કહેવતનો અર્થ શોધો. વાડની બાજુનાં ચીભડા વાડ ગળી જાય રક્ષક ઉપર ધ્યાન રાખવું જોઈએ પોલીસ ચોરનો સાથ આપે રક્ષક જ ભક્ષક બને વાડની બાજુનાં ચીભડા વાડ ગળી જાય રક્ષક ઉપર ધ્યાન રાખવું જોઈએ પોલીસ ચોરનો સાથ આપે રક્ષક જ ભક્ષક બને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બે' ક શબ્દમાં 'બે' અને 'ક' વચ્ચેના ચિહ્નની ઓળખ શી છે ? આશ્ચર્યચિહ્ન અવતરણ અર્ધવિરામ લોપચિહ્ન આશ્ચર્યચિહ્ન અવતરણ અર્ધવિરામ લોપચિહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્ય પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. તે ખાય છે. તેને ખવડાવશે તેને ખવડાવે છે તેનાથી ખવાય છે તેની પાસે ખાવાશે તેને ખવડાવશે તેને ખવડાવે છે તેનાથી ખવાય છે તેની પાસે ખાવાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP