ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"કાન તળે કાઢી નાખવું" રૂઢિપ્રયોગનો અર્થ :

કોઈ વાત પર લક્ષ ન આપવું
કાન બહેરા થઈ જવા
કાન વડે ધ્યાનથી સાંભળવું
ઠપકો આપવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'ચક્ષુ:શ્રવા' કોને કહેવાય ?

આંખોથી સાંભળનાર
કાનથી સાંભળનાર
કાનથી બહેરો આંખોથી અંધ
કાન અને આંખોથી પારખનાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ગુજરાતી ભાષામાં નીચેનામાંથી કયો પદક્રમ વ્યવહારમાં વધુ વપરાશમાં છે ?

કર્તા-ક્રિયાપદ-કર્મ
કર્મ-ક્રિયાપદ-કર્તા
ક્રિયાપદ-કર્મ-કર્તા
કર્તા-કર્મ-ક્રિયાપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
અછોવાનાં કરવાંનો અર્થ સ્પષ્ટ કરો.

આળપંપાળ કરવી
ઘરમાંથી કાઢી મૂકવું
અપશબ્દ બોલવા
ગુસ્સે થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP