ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'હળવે હળવે હળવે મારે મંદિર આવો રે !' માં કયો અલંકાર છે ? અંત્યાનુપ્રાસ પ્રાસસાંકળી વર્ણાનુપ્રાસ રૂપક અંત્યાનુપ્રાસ પ્રાસસાંકળી વર્ણાનુપ્રાસ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી દર્શાવો. યુનીવર્સીટી યુનીવસિર્ટી યુનિવસીર્ટી યુનિવર્સિટી યુનીવર્સીટી યુનીવસિર્ટી યુનિવસીર્ટી યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દોને કક્કાવારી પ્રમાણે ગોઠવો. ક્ષત્રિય, જ્ઞાત, ત્રાડ, ર્દગ, દ્વાર, યજ્ઞ, શૃંગ ક્ષત્રિય, જ્ઞાત, ર્દગ, દ્વાર, યજ્ઞ, શૃંગ, ત્રાડ યજ્ઞ, ત્રાડ, ર્દગ, દ્વાર, શૃંગ, ક્ષત્રિય, જ્ઞાત ત્રાડ, ર્દગ, દ્વાર, યજ્ઞ, શૃંગ, ક્ષત્રિય, જ્ઞાત ક્ષત્રિય, જ્ઞાત, ત્રાડ, ર્દગ, દ્વાર, યજ્ઞ, શૃંગ ક્ષત્રિય, જ્ઞાત, ર્દગ, દ્વાર, યજ્ઞ, શૃંગ, ત્રાડ યજ્ઞ, ત્રાડ, ર્દગ, દ્વાર, શૃંગ, ક્ષત્રિય, જ્ઞાત ત્રાડ, ર્દગ, દ્વાર, યજ્ઞ, શૃંગ, ક્ષત્રિય, જ્ઞાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સારું, તમે ફરવા જજો અને તરત આવી પણ જજો. - રેખાંકિત સંયોજક કયા પ્રકારનું છે ? વિરોધવાચક પર્યાયવાચક સંયોજક નથી. સમુચ્ચયવાચક વિરોધવાચક પર્યાયવાચક સંયોજક નથી. સમુચ્ચયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "બે મોટા સમુદ્રને જોડનારી ખાડી" શબ્દસમૂહનો એક શબ્દ શોધો. ભૂશિર સમુદ્રકલ્પ સામુદ્રધુની અખાત ભૂશિર સમુદ્રકલ્પ સામુદ્રધુની અખાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દ માટે નીચેનામાંથી સમાનાર્થી શબ્દ શોધો.મુકતા - માયાળુ માછલી મોતી માઝા માયાળુ માછલી મોતી માઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP