ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.પરગલ હિંમતવાન પરગજુ ઘૃણાસ્પદ ઉદાર હિંમતવાન પરગજુ ઘૃણાસ્પદ ઉદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો અર્થાલંકાર નથી ? દ્રષ્ટાંત યમક શ્લેષ વ્યતિરેક દ્રષ્ટાંત યમક શ્લેષ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયા શબ્દની જોડણી સાચી છે ? આશિષ અનૂભુતિ આકૃતી આબરુ આશિષ અનૂભુતિ આકૃતી આબરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અનુષ્ટુપ છંદમાં કેટલા ચરણ હોય છે ? ત્રણ બે આઠ ચાર ત્રણ બે આઠ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘કોરોનાને પગલે ઘણા દેશ ભયભીત થઈ ગયા છે.' વિશેષણનો પ્રકાર ઓળખાવો. દર્શકવાચક ગુણવાચક જથ્થાવાચક સંબંધવાચક દર્શકવાચક ગુણવાચક જથ્થાવાચક સંબંધવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેઓ પુરુષાર્થ કરવામાં પાછા નહીં પડે. - રેખાયુક્ત શબ્દમાં કયું સર્વનામ રહેલું છે ? સાપેક્ષ અનિશ્ચયવાચક પુરુષવાચક દર્શકવાચક સાપેક્ષ અનિશ્ચયવાચક પુરુષવાચક દર્શકવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP