કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
દર વર્ષે યુનિસેફ દ્વારા ઈન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઇલ્ડ ક્યારે ઉજવવામાં આવે છે ?

9 ઓક્ટોબર
11 ઓક્ટોબર
12 ઓક્ટોબર
10 ઓક્ટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
1. એશિયા પેસિફિક ઈકોનોમીક કો-ઓપરેશન(APEC) ની સ્થાપના વર્ષ 1989માં થઈ હતી.
2. ભારત APECનો સભ્ય દેશ છે.
ઉપરોક્ત વિધાનો પૈકી સત્ય વિધાન/ વિધાનો પસંદ કરો.

એક પણ નહીં
માત્ર 2
1 & 2
માત્ર 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા રાજ્યમાં દીપડા બચાવ અને પુનર્વસન માટે PPP પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો હતો ?

ગુજરાત
મધ્ય પ્રદેશ
ઝારખંડ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP