ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
પૂર્ણા નદીનું ઉદગમસ્થાન કયું છે ?

પીંપળનેરના ડુંગરમાંથી
વાંસદાના ડુંગરમાંથી
ધરમપુરના ડુંગરમાંથી
ડાંગના જંગલમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
'ગિફ્ટ સિટી' કયા હેતુથી બનાવવામાં આવેલ છે ?

આનંદ પ્રમોદ માટે
પ્રવાસન સ્થળ તરીકે
ઉત્પાદન કાર્ય કરવા માટે
નાણાકીય સંસ્થાઓના સરળ કામકાજ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP