ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કર્તરિ વાક્યરચના શોધો. મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા. મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું મહારાજે તરત ભાણુ તૈયાર કરવું મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા. મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું મહારાજે તરત ભાણુ તૈયાર કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘આકાંશાથી સાવરે પડી જવાયું.’ - આ વાક્યનું કર્મણિ વાક્ય બનાવો. કર્મણિ વાક્ય ન બને. આકાંશા સવારે પડશે. આકાંશાને પડવું હતું. આકાંશા સવારે પડી ગઈ. કર્મણિ વાક્ય ન બને. આકાંશા સવારે પડશે. આકાંશાને પડવું હતું. આકાંશા સવારે પડી ગઈ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આમાં જણસનું સમાનાર્થી કોણ ? પ્રેત માણસ જડ ચીજ પ્રેત માણસ જડ ચીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલાં વાક્યોમાં રેખાંકિત કરેલા શબ્દોમાં કયા વાક્યમાં રવાનુંકારી શબ્દપ્રયોગ થયેલો છે ? મનમાંમનમાં મૂઝાવાથી શું ફાયદો ? એની આંખમાંથી ટપટપ આંસું સરી પડ્યાં. વરસાદથી ઠેરઠેર ખાડા પડી ગયા છે. આજકાલ તોડફોડ કરવી સામાન્ય બાબત ગણાય છે. મનમાંમનમાં મૂઝાવાથી શું ફાયદો ? એની આંખમાંથી ટપટપ આંસું સરી પડ્યાં. વરસાદથી ઠેરઠેર ખાડા પડી ગયા છે. આજકાલ તોડફોડ કરવી સામાન્ય બાબત ગણાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યમાં ક્રિયાપદ કયા પ્રયોગમાં છે 'ઘર વીસ ડગલા દૂર હોવા છતાં, રમણથી ચલાયું નહીં' ભાવે કર્તરી કર્મણી પ્રેરક ભાવે કર્તરી કર્મણી પ્રેરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) માણસનું મન અર્થાત્ અહીં-તહીં ભમતો પવન. - અહીં રહેલ ‘અર્થાત્’ સંયોજકનાં પ્રકાર જણાવો. પર્યાયવાચક અવતરણવાચક વિરોધવાચક વિકલ્પવાચક પર્યાયવાચક અવતરણવાચક વિરોધવાચક વિકલ્પવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP