ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મંદાક્રાંતા છંદનું ઉદાહરણ આપો.

જહી મરણયે મહોત્સવ અપૂર્વ જેવું થતું
બપોરી વેળાનું હરિતવરણું ખેતર ચડ્યું
એકલ પાંખ ઉડાયના એકલ નહી હસાય
છે કો મારું અખિલ જગમાં ? બૂમ મે એક પાડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
રૂઢિપ્રયોગનો અર્થ લખો : 'કાગનો વાઘ કરવો'

રોક્કળ કરવી
રજનું ગજ કરવું
ગજનું રાજ કરવું
બુમરાણ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના શબ્દસમૂહો માટે કયો સામાસિક શબ્દ યોગ્ય નથી ?

ત્રણ કલાકનો રાત દિવસનો સમય - પ્રહર
હું પણાનો ભાર - સ્વાભિમાન
નવી નવી ઇચ્છાઓ થવી - ઉકરાટા
દુઃખનો પોકાર - આર્તનાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.
આંગળીનાં ટેરવાં આંખમાં ગરજ સારે છે.

આંગળીમાં ટેરવા આંખમાંની ગરજ સરાવે છે.
આંગળીનાં ટેરવાં આંખમાંની ગરજ સરાવે છે.
આઘળિ ના ટેરવાં આંખોમાંની ગરજ સાચવે છે.
આંગળીનાં ટેરવાં આંખની ગરજ સારે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP