ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) માનસિક આવેગવાળુ - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સંવેગિક સ્પૃશહણીય આવેગિક સ્થતપ્રજ્ઞ સંવેગિક સ્પૃશહણીય આવેગિક સ્થતપ્રજ્ઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તળપદા શબ્દો અને તેના શિષ્ટ વિકલ્પોમાંથી કયો વિકલ્પ બરાબર નથી ? ફાંટ - પોટકું બકાલું - શાકભાજી હકડે ઠઠ - ભરચક ગલઢેરા - ઝૂંપડાં ફાંટ - પોટકું બકાલું - શાકભાજી હકડે ઠઠ - ભરચક ગલઢેરા - ઝૂંપડાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "નવરાત્રી" કયા પ્રકારનો સમાસ છે ? કર્મધારય બહુવ્રીહી મધ્યમપદલોપી દ્વિગુ કર્મધારય બહુવ્રીહી મધ્યમપદલોપી દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.લખવું વાંચવું એ કંઈ કેળવણી નથી. ભવિષ્ય કૃદંત સબંધ કૃદંત વિધ્યર્થ કૃદંત વર્તમાન કૃદંત ભવિષ્ય કૃદંત સબંધ કૃદંત વિધ્યર્થ કૃદંત વર્તમાન કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યનો અલંકાર ઓળખાવો. શિયાળો ઈ શિયાળો રૂપક સજીવારોપણ અનન્વય વ્યાજ સ્તુતિ રૂપક સજીવારોપણ અનન્વય વ્યાજ સ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ખોળો શબ્દનો પર્યાય શોધો. ઉછંગ ખોબો સલિલ ઉદક ઉછંગ ખોબો સલિલ ઉદક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP