સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 104 નો ઘન ક૨વાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો મળે ? 4 2 8 6 4 2 8 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 9 + 19 + 29 + ___ + 99 નો સરવાળો કેટલો થાય ? 500 540 200 199 500 540 200 199 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 73 + 75 + 77 + 79 + 81 + 83 + 85 + 87 + 89 = ___. 13³ 9³ 7³ 8³ 13³ 9³ 7³ 8³ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 223@431 સંખ્યામાં “@” ની જગ્યા પર નાનામાં નાની કઈ સંખ્યા મુકવાથી તે સંખ્યાને 9 વડે ભાગી શકાય છે ? 9 3 5 4 9 3 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ગુણાકાર માટે તટસ્થ સંખ્યા કઈ છે ? 0(zero) 2 1 (-1) 0(zero) 2 1 (-1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો p, q, r ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો લ.સા.અ. કેટલો થાય ? pq pq + qr + pr pqr 1 pq pq + qr + pr pqr 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP