ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂપક અલંકારનું ઉદાહરણ શોધીને લખો. હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ વાગે છે રે વાગે છે રે વૃંદાવન મોરલી વાગે છે ઊંઘતાને પાયે પગની જેલ ફુલના જાણે શોભે ગાલિયા હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ વાગે છે રે વાગે છે રે વૃંદાવન મોરલી વાગે છે ઊંઘતાને પાયે પગની જેલ ફુલના જાણે શોભે ગાલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ટેબલમાં રહેલ પુસ્તક મને આપો. - રેખાંકિત પદમાં રહેલ વિભક્તિ કયા પ્રકારની છે ? કર્તા કરણ અપાદાન અધિકરણ કર્તા કરણ અપાદાન અધિકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'માનસસેવા' સમાસ ઓળખાવો. દ્વંદ્વ સમાસ કર્મધારય સમાસ ઉપપદ તત્પુરુષ સમાસ દ્વંદ્વ સમાસ કર્મધારય સમાસ ઉપપદ તત્પુરુષ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંથી 'નિપાત' શોધીને જણાવો. તમારે માત્ર દસ વખત બોલવાનું છે. તમારે માત્ર દસ વખત તમારે માત્ર દસ વખત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'લોહી' શબ્દનો સમાનાર્થી આપો. શોણિત શેણીત રજની શર્વરી શોણિત શેણીત રજની શર્વરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદો કે વાક્યોનો સરવાળો દર્શાવનાર સંયોજકને શું કહેવાય ? વિરોધ વાચક વિકલ્પ વાચક કારણ વાચક સમુચ્ય વાચક વિરોધ વાચક વિકલ્પ વાચક કારણ વાચક સમુચ્ય વાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP