ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મંદાક્રાંતા છંદની પંક્તિ શોધીને લખો. કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય કદી મારી પાસે વન વન તણા હોત કુસુમો સમુદ્રમાં ભણી ઉપડ્યા કમરને કસી રંગથી છે કો મારું અખિલ જગમાં ? બૂમ મેં એક પાડી કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય કદી મારી પાસે વન વન તણા હોત કુસુમો સમુદ્રમાં ભણી ઉપડ્યા કમરને કસી રંગથી છે કો મારું અખિલ જગમાં ? બૂમ મેં એક પાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લાલ ફૂલ, શીતળ હવા, ઝાડી-ઝાંખરાં, ઊંચો ગઢ. - પંક્તિમાં વિશેષણ નથી તેવો શબ્દ વિકલ્પમાંથી શોધો. લાલ શીતળ ઝાંખરાં ઊંચો લાલ શીતળ ઝાંખરાં ઊંચો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શ્રીમાન ક્યાં પ્રકારનો શબ્દ છે ? તત્સમ્ દેશ્ય વિદેશી તદ્ ભવ તત્સમ્ દેશ્ય વિદેશી તદ્ ભવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો. ભાઠો દલાલી કલેડુ પથરો ભાલ દલાલી કલેડુ પથરો ભાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સુરત તું જ રડતી સૂરત' - પંક્તિનો અલંકાર જણાવો. યમક ઉપમા વ્યતિરેક શ્લેષ યમક ઉપમા વ્યતિરેક શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો. -"ચંદ્રવશી કૃરુકુળમાં જન્મેલા અર્જુનનાં પૌત્ર-" પરીક્ષિત યદુપતિ અભિમન્યુ ઘટોત્કચ પરીક્ષિત યદુપતિ અભિમન્યુ ઘટોત્કચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP