ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કપાળે પરસેવો વળવો - રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો.

ખૂબ મહેનત કરવી
મહેરબાની હોવી
કસરત કરવી
હાથ મસ્તક પર હોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના વાક્યોમાં નીપાતનો પ્રયોગ ન થયો હોય તે વાક્યરચના જણાવો.

કહ્યા પ્રમાણે એ આવી પહોંચ્યો
હું પણ એણી સાથે જ ભણ્યો છું
એ અંતે પાસ તો થયો.
તમે આવ્યા તે સારું જ કર્યું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.
ચરણા અમૃત પિવાનો અમારે નીત્ય/નીયમ છે.

ચરણામૃત પીવાનો અમારો નિયમ નિત્યનો છે.
ચરણામૃત પીવાનો મારે નિત્ય-નીયમ છે.
ચરણામૃત પિવાનો મારે નિયમ છે.
ચરણામૃત પીવાનો અમારો નિત્ય-નિયમ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP