ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તેને કઈ વિભક્તિ કહેવાય ? સંપ્રદાન અપાદાન અધિકરણ વિભક્તિ સંબંધ વિભક્તિ સંપ્રદાન અપાદાન અધિકરણ વિભક્તિ સંબંધ વિભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વ્યંજનો 'ર્’ વર્ણની ઓળખ શું છે ? સંઘર્ષી વ્યંજન થડકારવાળો વ્યંજન પ્રકંપી વ્યંજન પાર્શ્વિક વ્યંજન સંઘર્ષી વ્યંજન થડકારવાળો વ્યંજન પ્રકંપી વ્યંજન પાર્શ્વિક વ્યંજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વાક્યોમાં કયા વાક્યમાં સામાસિકપદનો વિનિયોગ થયેલો છે ? માનવસેવા એ જ પ્રભુસેવા હું માનવી માનવ થાઉ તો ઘણું સારા અક્ષર કેળવણીની નિશાની છે. નકામી ચીજો શા માટે ભેગી કરો છો ? માનવસેવા એ જ પ્રભુસેવા હું માનવી માનવ થાઉ તો ઘણું સારા અક્ષર કેળવણીની નિશાની છે. નકામી ચીજો શા માટે ભેગી કરો છો ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મોરના ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો. ઈંડા સુંદર ચીતરેલાં જ હોય. માતા-પિતાના સંસ્કાર-ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી. મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે. મોર સુંદર હોય તેથી ઈંડા સુંદર ચીતરેલાં જ હોય. માતા-પિતાના સંસ્કાર-ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી. મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે. મોર સુંદર હોય તેથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હું આંખોથી સાંભળું છું - રેખાંકિત વિભક્તિ પ્રત્યય કઈ વ્યક્તિ દર્શાવે છે ? અપાદાન કરણ કર્તા કર્મ અપાદાન કરણ કર્તા કર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'પરિત્રાણ' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. આત્મરક્ષણ અટકાવ કવચ સંબંધિત આત્મરક્ષણ અટકાવ કવચ સંબંધિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP