ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આંખમાં આંખ પરોવવી - રૂઢિપ્રયોગનો અર્થ આપો. આંખમાં કચરો પડવો એકબીજા તરફ એકીટશે જોવું આંખ આવવી દયા અનુભવવી આંખમાં કચરો પડવો એકબીજા તરફ એકીટશે જોવું આંખ આવવી દયા અનુભવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા સમાસ પ્રકારમાં વચ્ચેના પદનો લોપ થયેલો હોય છે ? મધ્યમપદલોપી કર્મધારય બહુવ્રીહી દ્વિગુ મધ્યમપદલોપી કર્મધારય બહુવ્રીહી દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પચાસ વર્ષ પૂર્ણ થતા ઉજવાતા ઉત્સવને શું કહેવાય છે ? સુવર્ણ મહોત્સવ શતાબ્દી મહોત્સવ હીરક મહોત્સવ રજત મહોત્સવ સુવર્ણ મહોત્સવ શતાબ્દી મહોત્સવ હીરક મહોત્સવ રજત મહોત્સવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પ્રગટ' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ નીચેનામાંથી કયો છે ? પ્રચ્છન્ન જાહેર ખુલ્લું જાણીતો પ્રચ્છન્ન જાહેર ખુલ્લું જાણીતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છોકરો છોકરી જોવા આવ્યો હતો. - કૃદંત ઓળખાવો. વર્તમાનકૃદંત હેત્વર્થકૃદંત વિધ્યર્થકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત હેત્વર્થકૃદંત વિધ્યર્થકૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ? ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP