ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સુધાકર - સમાનાર્થી શબ્દ જણાવો. તારા ચંદ્ર વીજળી સૂર્ય તારા ચંદ્ર વીજળી સૂર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો તદ્વિત પ્રત્યયનો પ્રકાર નથી ? સ્વામિત્વવાચક કર્તુંવાચક ન્યૂનતાવાચક લઘુતાવાચક સ્વામિત્વવાચક કર્તુંવાચક ન્યૂનતાવાચક લઘુતાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની કાવ્યપંક્તિનો છંદ ઓળખાવો.ના મારે તુજ ભેટ બક્ષિસ ન વા તારી કૃપા જોઈએ. શિખરિણી સ્ત્રગ્ધરા શાર્દૂલવિક્રીડિત મંદાક્રાન્તા શિખરિણી સ્ત્રગ્ધરા શાર્દૂલવિક્રીડિત મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રિયાનું સાધન કે રીત દર્શાવતી વિભક્તિ કઈ છે ? કર્તા સંપ્રદાન સંબંધ કરણ કર્તા સંપ્રદાન સંબંધ કરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આ વખતે ચોમાસું પાછું ખેંચાય તો ઘણી જમીન પાણી વિનાની રેતાળ જમીન જેવી થઈ જશે. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.) મરુભૂમિ કાંપાળ જમીન ચીકણી જમીન ખૂંપણ મરુભૂમિ કાંપાળ જમીન ચીકણી જમીન ખૂંપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) યમનસભલગા - આ કયા છંદનું બંધારણ છે ? પૃથ્વી હરિણી મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી હરિણી મંદાક્રાન્તા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP