ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા વિકલ્પોમાંથી 'સુધાકર' શબ્દનો સમાનાર્થી શોધો. શશી યામિની આકાશ સૂર્ય શશી યામિની આકાશ સૂર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ વિશેષણ નથી ? ચતુર ધર્મ સુંદર મોટું ચતુર ધર્મ સુંદર મોટું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રિયાપદમાં અપેક્ષિતાવસ્થા દર્શાવતો કૃદંત કયો છે ? વિદ્યર્થક હેત્વર્થક ભવિષ્ય સબંધક વિદ્યર્થક હેત્વર્થક ભવિષ્ય સબંધક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ક્રિયાપદનો અર્થ દર્શાવતો નથી ? સંકેતાર્થ ક્રિયાતિપત્યર્થ નિર્દેશાર્થ અકર્મક સંકેતાર્થ ક્રિયાતિપત્યર્થ નિર્દેશાર્થ અકર્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાનાર્થી શબ્દો લખો : 'ધરતી' વિપિન પ્રથમી કવિતા વાલુકા વિપિન પ્રથમી કવિતા વાલુકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખાલી જગ્યામાં ઉચિત શબ્દ ભરો. બેંગલુરુમાં ભારતીય ટીમનો વિજય ___ હતો. અણધાર્યા અસંતોષજનક અસામઈક અવાચક અણધાર્યા અસંતોષજનક અસામઈક અવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP