ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ડૉક્ટરે દર્દીને દવા આપી. - રેખાંકિત ક્રિયાપદ કયા પ્રકારનું છે ?

સંયુક્ત ક્રિયાપદ
સકર્મક
અકર્મક
દ્વિકર્મક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સંધિ બાબતે નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે ?

સુવર્ણ + અક્ષર = સુવર્ણાક્ષર
વાર્તા + આલાપ = વાર્તાલાપ
જીર્ણ + ઉદ્ધાર = જીર્ણદ્વાર
પૂર્ણ + ઈન્દુ = પૂર્ણેન્દુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયા વાક્યમાં નિપાત છે ?

વાંચ્યું પણ આવડ્યું નહીં
કેળવણી તો દુર્ગુણને દૂર કરનારી છે
વાંચશો તો પાસ થશો
વાંચ્યું તેથી આવડ્યું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP