ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નળસરોવર આશરે કેટલાં ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિસ્તરેલું છે ? 180 કિ.મી. 140 કિ.મી. 160 કિ.મી. 120 કિ.મી. 180 કિ.મી. 140 કિ.મી. 160 કિ.મી. 120 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળે ઘેટા સંવર્ધનકેન્દ્ર આવેલું છે ? ધોળકા પાટણ ડાંગ પોરબંદર ધોળકા પાટણ ડાંગ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં નીચેના પૈકી કયો જિલ્લો સૌથી ઓછું શહેરીકરણ ધરાવે છે ? નર્મદા દાહોદ તાપી ડાંગ નર્મદા દાહોદ તાપી ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં વધુ ગીચ વનાવરણ ધરાવતો જિલ્લો કયો છે ? ડાંગ જુનાગઢ નર્મદા તાપી ડાંગ જુનાગઢ નર્મદા તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા બની છે ? સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી જવાહરલાલ નહેરુ લાલ બહાદુર શાસ્ત્રી સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી જવાહરલાલ નહેરુ લાલ બહાદુર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ધી નેશનલ એકેડમી ઑફ ઈન્ડીયન રેલવે કયા સ્થળે આવેલી છે ? મસુરી પટના વડોદરા મુંબઈ મસુરી પટના વડોદરા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP