ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ડેલીની ખડકીનેય કલર કરાવ્યો' વાક્યમાં નિપાત જણાવો. ય ને યો નેય ય ને યો નેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો. અવાજ કરે છે વાસણો સાનુકૂળતા મુજબ. વાસણો સાનુકૂળતા મુજબ અવાજ કરે છે. સાનુકૂળતા મુજબ અવાજ કરે છે વાસણો. વાસણો અવાજ કરે છે સાનુકૂળતા મુજબ. અવાજ કરે છે વાસણો સાનુકૂળતા મુજબ. વાસણો સાનુકૂળતા મુજબ અવાજ કરે છે. સાનુકૂળતા મુજબ અવાજ કરે છે વાસણો. વાસણો અવાજ કરે છે સાનુકૂળતા મુજબ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સુષ્મા' શબ્દની સંધિ છૂટી પાડો. સુ + સમા સુ + સ્મા સુ + ષ્મા સુ + ષમા સુ + સમા સુ + સ્મા સુ + ષ્મા સુ + ષમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : 'કમલાક્ષી' બહુવ્રીહી તત્પુરુષ દ્વંદ્વ દ્વિગુ બહુવ્રીહી તત્પુરુષ દ્વંદ્વ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદભ્રષ્ટ કયો સમાસ છે ? કર્મધારય દ્વિગુ ઉપપદ તત્પુરુષ કર્મધારય દ્વિગુ ઉપપદ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.પરગલ ઘૃણાસ્પદ ઉદાર પરગજુ હિંમતવાન ઘૃણાસ્પદ ઉદાર પરગજુ હિંમતવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP