ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મહાદેવ' શબ્દનો સમાસ ઓળખાવો. કર્મધારય ઉપપદ મધ્યમપદલોપી બહુવ્રીહી કર્મધારય ઉપપદ મધ્યમપદલોપી બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જેનામાં વૃક્ષ પ્રીતિ નથી તેનામાં જાણે કે જીવનપ્રીતિ જ નથી.' - પંક્તિનો અલંકાર ઓળખાવો. ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કુંજર' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? હાથી કોયલ જંગલ વનિતા હાથી કોયલ જંગલ વનિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પ્રિયજનની પગલીઓ, જાણે વનફૂલની ઢગલીઓ' - પંક્તિનો અલંકાર જણાવો. ઉત્પ્રેક્ષા યમક રૂપક શ્લેષ ઉત્પ્રેક્ષા યમક રૂપક શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રિયાપદમાં અપેક્ષિતાવસ્થા દર્શાવતો કૃદંત કયો છે ? ભવિષ્ય હેત્વર્થક સબંધક વિદ્યર્થક ભવિષ્ય હેત્વર્થક સબંધક વિદ્યર્થક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જે જે થતો પ્રાપ્ત ઉપાધિયોગ.બની રહો તે જ સમાધિયોગ.આ પંક્તિઓનો છંદ ઓળખાવો. ઈન્દ્રવ્રજા તોટક ઉપજાતિ ઉપેન્દ્રવજા ઈન્દ્રવ્રજા તોટક ઉપજાતિ ઉપેન્દ્રવજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP