ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ' - અલંકાર ઓળખાવો. ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો. પ્રપાત ભલા આપણને આટલા આકર્ષે શા માટે ? આપણને આકર્ષે આટલા ભલા પ્રપાત શા માટે ? ભલા પ્રપાત આપણને આકર્ષે આટલા શા માટે ? આકર્ષે આટલા પ્રપાત આપણને ભલા શા માટે ? પ્રપાત ભલા આપણને આટલા આકર્ષે શા માટે ? આપણને આકર્ષે આટલા ભલા પ્રપાત શા માટે ? ભલા પ્રપાત આપણને આકર્ષે આટલા શા માટે ? આકર્ષે આટલા પ્રપાત આપણને ભલા શા માટે ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ઉપપદ સમાસને અલગ તારવો. વિશારદ આહ્લાદ વરદ નારદ વિશારદ આહ્લાદ વરદ નારદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. હિંસા - હિંસક લેખક - લેખિકા તંત્ર - તાંત્રિક પૈસા - પૈસાદાર હિંસા - હિંસક લેખક - લેખિકા તંત્ર - તાંત્રિક પૈસા - પૈસાદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'દીવો લઈને કૂવામાં પડવું' - કહેવતનો અર્થ. કામ કરવું ને શરમ રાખવી મફતની વસ્તુના દોષ ન જોવા જાણી જોઈને આફતમાં મૂકાવું ઓછા પ્રયત્ને મુશ્કેલી ટાળવી કામ કરવું ને શરમ રાખવી મફતની વસ્તુના દોષ ન જોવા જાણી જોઈને આફતમાં મૂકાવું ઓછા પ્રયત્ને મુશ્કેલી ટાળવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મંદાક્રાંતા છંદનું બંધારણ જણાવો. મભતતનગાગા મતતભનગાગા મભનતતગાગા મતનભનગાગા મભતતનગાગા મતતભનગાગા મભનતતગાગા મતનભનગાગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP