ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી ખોટી સંધિ ઓળખી બતાવો.

હર્ + ઇન્દ્ર = હરેન્દ્ર
મહા + ઔદાર્ય = મહૌદાર્ય
સર્વ + ઉદય = સર્વોદય
પ્રતિ + યક્ષ = પ્રત્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આઠ ગણોના માપ યાદ રાખવાનું સહેલું સૂત્ર છે ?

યમાતા રાજભાન સલગા
ગાલ સનભાજરા તામાય
રામા ભાનતાલ સગજય
ગાન જયરામા તાલભાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
પૂનમ કેરો ચાંદ મને લાગે બહુ પ્યારો - રેખાંકિત નામયોગી કયા પ્રકારનું છે ?

સંબંધવાચક
સ્થળવાચક
કરણવાચક
અધિકરણવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP