ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ખાનગી ક્ષેત્રે રિલાયન્સ પેટ્રોલિયમ લિ. દ્વારા સ્થાપવામાં આવેલી એક માત્ર રિફાઇનરી ક્યાં આવેલી છે ?

જામનગર
મુંબઈ
ચેન્નઈ
ગુવાહાટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ઓછી ખેડનો વિચાર નીચેના પૈકી શું ઘટાડવા કરવામાં આવ્યો હતો ?

નીંદણ
જમીનમાં પાણી ઉતારવાનું
નિતાર
જમીનની સખ્ખતાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટિ ગાંધીનગર ખાતે માનદ્ વાણિજ્ય દૂતાવાસ ખોલનાર પ્રથમ દેશ કયો છે ?

યુ.એસ.એ.
ચીન
બેલ્જીયમ
તાંઝાનિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતના દરીયાકિનારે નવા બંદરોના વિકાસ માટે તાજેતરમાં ગુજરાત મેરિટાઇમ બોર્ડે કોની સાથે સમજૂતી કરી ?

રોડરડોમ પોર્ટ
મોન્ટ્રીયલ પોર્ટ
ચાબ્રાહાર પોર્ટ
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP