ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યોગ્ય જોડકું જોડો : a. ચૌલાદેવી b. ઉઘાડી બારી c. આંધળી માંનો કાગળ d. મેના ગુર્જરી i. ગૌરીશંકર જોષી ii. ઉમાશંકર જોશી iii. ઇન્દુલાલ ગાંધી iv. રસિકલાલ પરીખ
ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અલાઉદ્દીન ખિલજીએ પાટણને ભાંગ્યા બાદ પાટણના મહત્ત્વ અને જાહોજલાલીનો અસ્ત એ ગાયના જોઈને કવિએ ઉચ્ચારણ કર્યું કે, “પાટણપુરી પુરાણ હાલ તુજ હાલ જ આવા’’ આ કવિવરનું નામ જણાવો.