બાયોલોજી (Biology) પ્રાણીસૃષ્ટિનો પ્રથમ સમુદાય કયો છે ? સસ્તન નુપૂરક સંધિપાદ પ્રજીવ સસ્તન નુપૂરક સંધિપાદ પ્રજીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણને અંતે કેટલા કોષ સર્જાય ? 2 8 1 4 2 8 1 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એમ્ફિઓક્સસનો સમાવેશ શામાં થાય છે? શીર્ષમેરુદંડી પુચ્છમેરુદંડી પૃષ્ઠવંશી અમેરુદંડી શીર્ષમેરુદંડી પુચ્છમેરુદંડી પૃષ્ઠવંશી અમેરુદંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિમાં આવેલું મહત્ત્વનું સંયુગ્મી પ્રોટીન કયું ? થાઈલેકોઈડ આપેલ તમામ ક્લોરોફીલ પેક્ટિન થાઈલેકોઈડ આપેલ તમામ ક્લોરોફીલ પેક્ટિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિનાં અંગોની બાહ્યસપાટી પર રક્ષણાત્મક પડ બનાવતું લિપિડ કયું છે ? અર્ગોસ્ટેરૉલ ફૉસ્ફોલિપિડ ચરબી મીણ અર્ગોસ્ટેરૉલ ફૉસ્ફોલિપિડ ચરબી મીણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પટલમય રચના ધરાવતી અંગિકા કઈ છે ? હરિતકણ કણાભસૂત્ર આપેલ તમામ ગોલ્ગીકાય હરિતકણ કણાભસૂત્ર આપેલ તમામ ગોલ્ગીકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP