બાયોલોજી (Biology)
સંયુગ્મન દ્વારા લિંગીપ્રજનન ધરાવતાં પ્રાણીઓ ક્યાં છે ?

યુગ્લીના
પ્લાઝમોડિયમ
ઓપેલિના
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
FMN નું પૂરું નામ.

ફેરેડોક્સિન મોનોનાઈટ્રાઈટ
ફ્લે્વિન મોનો ન્યુક્લિઈક ઍસિડ
ફે૨ેડોક્સિન મોનો ન્યુક્લિઈક ઍસિડ
ફ્લે્વિન મોનોન્યુક્લિઓટાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એસિડિયાનો સમાવેશ શેમાં થાય છે ?

પૃષ્ઠવંશી
શીર્ષમેરુદંડી
અમેરુદંડી
પુચ્છમેરુદંડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કણાભસૂત્ર સાથે કયું વાક્ય અસંગત છે ?

કણાભસૂત્રનું બાહ્યપટલ એ ચાળણી જેવાં છિદ્રો ધરાવે છે.
કણાભસૂત્રનું બાહ્યપટલ બધા જ પ્રકારના અણુ માટે પ્રવેશશીલ છે.
અંતઃપટલ એ અનેક પ્રવર્ધો ધરાવે છે.
ઑક્સિડેટિવ ફૉસ્ફોરીકરણ (ETS) માટેના ઉત્સેચકો એ બાહ્યપટલમાં હાજર હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિનાં અંગોની બાહ્યસપાટી પર રક્ષણાત્મક પડ બનાવતું લિપિડ કયું છે ?

ચરબી
ફૉસ્ફોલિપિડ
અર્ગોસ્ટેરૉલ
મીણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP