ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દુનિયામાં ભાગ્યે જ મળતું વુલેસ્ટોનાઈટ ખનીજ ગુજરાતના કયા જિલ્લામાં મળી આવે છે ? બનાસકાંઠા કચ્છ જામનગર ખેડા બનાસકાંઠા કચ્છ જામનગર ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના નીચેના પૈકી કયા બંદરનો મત્સ્યબંદર તરીકે વધુ વિકાસ થયો છે ? અલંગ ઓખા વેરાવળ બેડી અલંગ ઓખા વેરાવળ બેડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કાળિયાર માટેનું રાષ્ટ્રીય પાર્ક કયા જિલ્લામાં આવેલ છે ? જુનાગઢ મોરબી દેવભૂમિ દ્વારકા ભાવનગર જુનાગઢ મોરબી દેવભૂમિ દ્વારકા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ઈસબગુલનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? બનાસકાંઠા સુરેન્દ્રનગર મહેસાણા અમદાવાદ બનાસકાંઠા સુરેન્દ્રનગર મહેસાણા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) "નાના ગીર" તરીકે ઓળખાતા પ્રદેશમાં આવેલા ડુંગરો કયા નામે ઓળખાય છે ? ચાડવાના ડુંગરો લોંચના ડુંગરો મોરઘારના ડુંગરો સરકલાના ડુંગરો ચાડવાના ડુંગરો લોંચના ડુંગરો મોરઘારના ડુંગરો સરકલાના ડુંગરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બાલારામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? બનાસકાંઠા પંચમહાલ મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા પંચમહાલ મહેસાણા સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP